Avneet kaur: ડીપનેક આઉટફિટમાં અવનીત કૌરે કરાવ્યું હોટ ફોટોશૂટ
Avneet kaur: ડીપનેક આઉટફિટમાં અવનીત કૌરે કરાવ્યું હોટ ફોટોશૂટ
અવનીત કૌર
1/7
સોશિયલ મીડિયા સેન્સેશન અવનીત કૌરે ફરી એકવાર તેના બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અવનીતે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
2/7
આ તસવીરોમાં તે ડીપ નેક પીચ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અવનીતના આ આઉટફિટ પર મોતી જડેલા છે જે તેના દેખાવને વધુ સુંદર બનાવે છે.
3/7
અવનીત કૌરે હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ એક ખાસ સ્ટાઈલમાં બાંધ્યા છે. અવનીતે આ તસવીરોમાં ઘણા અલગ-અલગ પોઝ આપ્યા છે.
4/7
નવા ફોટોશૂટમાં અવનીત કૌર ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે.
5/7
અવનીતના ફેન્સ આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
6/7
અવનીત કૌર જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે. તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો અવનીત ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Sep 2024 03:36 PM (IST)