Avneet Kaur: હોટ બોડીકોન લૂકમાં અવનીત કૌરે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Avneet Kaur: હોટ બોડીકોન લૂકમાં અવનીત કૌરે આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

અવનીત કૌર

1/7
બોલીવૂડ અભિનેત્રી અવનીત કૌરે ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નેટવાળા સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
ગ્લોઈંગ મેકઅપ અને ખાસ સ્ટાઈલમાં વાળને બાંધ્યા છે. ફેન્સ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે, આ બોલ્ડ અવતારમાં અવનીતે ઘણા કિલર પોઝ આપ્યા છે.
3/7
વ્હાઈટ બોડીકોન લૂકમાં અવનીત ખૂબ જ હોટ લાગી રહી છે.ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે.
4/7
તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી શેર થઈ રહી છે અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
5/7
અવનીત કૌર જાણીતી ટીવી અભિનેત્રી છે. તે તેના બોલ્ડ અને સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે.
6/7
ઇન્સ્ટાગ્રામ પર અવનીતના લાખો ફોલોઅર્સ છે, જેઓ તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.
7/7
(તમામ તસવીરો અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola