Avneet Kaur PHOTO: થાઈલેન્ડમાં મસ્તી કરતી જોવા મળી અવનિત કૌર, જુઓ ગ્લેમરસ તસવીરો

Avneet Kaur PHOTO: અભિનેત્રીએ સીરિયલ અલાદ્દીનમાં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બની.

Continues below advertisement

અવનિત કૌર

Continues below advertisement
1/6
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે
2/6
હવે તેની બૉલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે, તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
3/6
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે.
4/6
કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે. આમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે.
5/6
અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ફેન્સ તરફથી ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
Continues below advertisement
6/6
અવનીત હાલમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે.અવનીતે થાઈલેન્ડના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે.
Sponsored Links by Taboola