Avneet Kaur : સ્ટાઈલિશ આઉટફિટમાં અવનીત કૌરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ કાતિલ અંદાજ
gujarati.abplive.com
Updated at:
23 Jun 2024 09:37 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સિલ્વર કલરના સ્ટાઈલિશ આઉટફિટમાં એક્ટ્રેસ અવનીત કૌર ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
3
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહી છે.
4
એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે.
5
અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવ્યું છે.
6
એક્ટ્રેસ અવનીત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
7
(તમામ તસવીરો અવનીત ઈન્સ્ટાગ્રામ)