24 વર્ષમાં હવે આવી દેખાય છે ‘બાલિકા વધુ’ની આનંદી Avika Gor

1/7
મુંબઇઃ ‘બાલિકા વધુ’ની આનંદી (Balika Vadhu Fame Avika Gor)ને ભાગ્યે જ કોઇ વ્યક્તિ ઓળખતું નહી હોય. પરંતુ હાલમાં તે પુરી રીતે બદલાઇ ચૂકી છે. અહી અમે અવિકા ગૌરની વાત કરી રહ્યા છીએ જે હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. એક્ટ્રેસ હવે પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે અને પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ એક ફિલ્મનું નિર્માણ કરી રહી છે.પરંતુ હાલમાં તે પોતાની નવી તસવીરોને લઇને ચર્ચામાં છે.
2/7
અવિકા ગૌરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ બદલાયેલી દેખાઇ રહી છે.
3/7
અવિકાના ફેન્સને તેનો ટ્રેડિશનલ લૂક પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ્સમાં લોકો તેના વખાણ કરી રહ્યા છે.
4/7
અવિકા હાલમાં નાગા ચૈતન્યની ફિલ્મ થેંક યૂનું શૂટિંગ કરી રહી છે. તેલુગુ ફિલ્મમાં સાઉથની સુપરહિટ એક્ટ્રેસ રાશિ ખન્ના લીડ એક્ટ્રેસની ભૂમિકામાં છે જ્યારે અવિકા સપોર્ટિંગ રોલમાં છે.
5/7
તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું.
6/7
તમામ તસવીરો અવિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
7/7
અવિકા
Sponsored Links by Taboola