કેટરિના કૈફથી લઇને જાન્હવી કપૂર સુધી, બીચ વેકેશન આઉટફિટ્સ માટે આ બોલિવૂડ એક્ટ્રેસને કરો ફોલો
જો તમે પણ દરિયા કિનારે વેકેશન મનાવવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમે બોલિવૂડ અભિનેત્રીઓ પાસેથી સ્ટાઈલિશ આઉટફિટ્સના આઈડિયા લઈ શકો છો. કેટરિના કૈફથી લઈને જાન્હવી કપૂર સુધી ઘણી અભિનેત્રીઓ સ્ટાઇલિશ આઉટફિટ્સ કેરી કરતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરમાં પ્રિયંકા ચોપરા રેડ કલરની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.
અનુષ્કા શર્મા નિયોન રંગના મોનોકોનીમાં જોવા મળી રહી છે.
આ તસવીરમાં દીપિકા પાદુકોણ પીળા કલરની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.
કેટરિના કૈફ આ તસવીરમાં ગ્રીન કલરના ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ બીચ લુક ઘણો શાનદાર છે.
સારા અલી ખાને બીચ વેકેશન માટે નિયોન કલરની બિકીની પહેરી છે.
અનન્યા પાંડે દરિયા કિનારે બ્લુ પ્રિન્ટેડ મોનોકિનીમાં સ્ટાઇલિશ લાગી રહી છે.
આ તસવીરમાં જાન્હવી કપૂર ચમકદાર મોનોકિનીમાં જોવા મળી રહી છે.