Jacqueline Fernandez PHOTO: કુલ અંદાજમાં જોવા મળી બ્યૂટી ક્વિન જેકલીન ફર્નાન્ડિસ
Jacqueline Fernandez PHOTO: ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
Continues below advertisement

જેકલીન ફર્નાન્ડિસ
Continues below advertisement
1/7

Jacqueline Fernandez PHOTO: ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
2/7
આ તસવીરો જેકલીન ફર્નાન્ડિસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી કુલ લુકમાં જોવા મળી હતી.
3/7
તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વ્હાઈટ ટિશર્ટ બ્લેક શોર્ટ અને માથે કેપ પહેરી પોઝ આપી રહી છે
4/7
શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.
5/7
જેકલીને બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી.
Continues below advertisement
6/7
વર્ષ 2006માં જેકલીને મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી લોકો જેકલીનની સુંદરતાના દિવાના હતા.
7/7
જેકલીન આજે ફેમસ અભિનેત્રી બની ગઈ છે પરંતુ એક સમયે તેને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.
Published at : 26 Apr 2023 06:56 PM (IST)