madhumita sarcar Photo: બંગાળી અભિનેત્રી મધુમિતા સરકારનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ
madhumita sarcar Photo: મધુમિતા સરકાર કોલકાતાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની બોલ્ડનેસ અને ફેશન ટ્રેન્ડ માટે જાણીતી છે.
Continues below advertisement

મધુમિતા સરકાર
Continues below advertisement
1/8

madhumita sarcar Photo: મધુમિતા સરકાર કોલકાતાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની બોલ્ડનેસ અને ફેશન ટ્રેન્ડ માટે જાણીતી છે.
2/8
મધુમિતા સરકાર 'ઉત્તરોન' અને 'ચીની' ફિલ્મોમાં તેના દમદાર અભિનય માટે જાણીતી છે.
3/8
તે પોતાના ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
4/8
અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝમાં ફોટા શેર કરે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.
5/8
મધુમિતા-સરકારે ગ્લેમરસ ડ્રેસમાં ક્લીવેજ દર્શાવતા ફોટોશૂટ કરાવ્યું હતું.
Continues below advertisement
6/8
મધુમિતા સરકારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ખૂબ જ બોલ્ડ અને આકર્ષક તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
7/8
મધુમિતા સરકાર પોતાની હોટનેસ અને એક્ટિંગથી ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી રહી છે.
8/8
(All Photo Instagram)
Published at : 14 Jun 2024 11:53 PM (IST)