મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થયા ભાગ્યશ્રી અને બનિતા સંધૂ
બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રી અને એક્ટ્રેસ બનિતા સંધૂ મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાગ્યશ્રી સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. ભાગ્યશ્રી છેલ્લે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળી હતી
ભાગ્યશ્રીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1989માં આવેલી સૂરજ બડજાત્યાની ફિલ્મ મેંને પ્યાર કિયાથી કરી હતી
આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હતો
બનિતા સંધૂએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ઓક્ટોબરથી કરી હતી.
આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન હતો. આ ફિલ્મ 2018માં રીલિઝ થઇ હતી.
નોંધનીય છે બનિતા સંધૂ લંડનની રહેવાસી છે. તે વોડાફોનની જાહેરાતમાં જોવા મળી ચૂકી છે. તે ડબલમિન્ટની એડ એક અજનબી હસીનામાં જોવા મળી હતી. આ ગીતને યુ-ટ્યુબ પર છ મિલિયનથી લોકોએ જોયું છે.
બનિતા સરદાર ઉધમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલ લીડ રોલમાં હતો.