Monalisa: એક્ટ્રેસ મોનાલિસાએ બોડીકોન ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ કાતિલ અંદાજ
gujarati.abplive.com
Updated at:
16 Aug 2024 06:12 PM (IST)
1
મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3
મોનાલિસા નવા લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
4
મોનાલિસાનો આ હોટ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
5
ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાનું મોટુ ના છે. અભિનેત્રી તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહે છે.
6
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)