Monalisa: નવરાત્રિ લૂકમાં જોવા મળી ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા, જુઓ શાનદાર તસવીરો

Monalisa: નવરાત્રિ લૂકમાં જોવા મળી ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા, જુઓ શાનદાર તસવીરો

મોનાલિસા

1/8
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા નવરાત્રિના લૂકમાં જોવા મળી હતી. એક્ટ્રેસે ચણીયા ચોળીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
મોનલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
3/8
ચણીયાચોળીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે.
4/8
ચાહકો પણ તેના આ નવા લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5/8
નવરાત્રિ દરમિયાન એક્ટ્રેસ નવા લૂકમાં સ્પોટ થઈ હતી.
6/8
મોનાલિસાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
7/8
ચાહકો અભિનેત્રીની આ સુંદર તસવીરોને લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો મોનાલિસા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola