Monalisa: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Monalisa: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મોનાલિસા
1/10
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. મોનાલિસાની હોટ સાડી લૂકની તસવીરો વાયરલ થઈ છે.
2/10
મોનાલિસાનો બ્લેક સાડીમાં ખૂબ જ કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/10
મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
4/10
ચાહકો પણ તેના ગ્લેમરસ સાડી લૂક પર ફિદા થયા છે. મોનાલિસાએ ગ્લેમરસ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
5/10
રેડ સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી એક્ટ્રેસ.
6/10
મોનાલિસા રેડ સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે.
7/10
મોનાલિસાનું સાઉથમાં ખૂબ જ મોટુ નામ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
8/10
ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાના લાખો ફોલોઅર્સ છે. લોકો તેની તસવીરોને લાઈક કરે છે.
9/10
રેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રી. આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
10/10
(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 03 Jun 2024 07:50 PM (IST)