Monalisa Photo: અભિનેત્રી મોનાલિસાના મિનિ સ્કર્ટમાં તસવીરો શેર કરી વધાર્યો તાપમાનનો પારો
Bhojpuri Actress Monalisa: ભોજપુરી સિનેમામાં પોતાના અભિનય ઉપરાંત, તેની ડાન્સ સ્કિલ બતાવનારી મોનાલિસાની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનાલિસા કેમેરાની સામે પોતાની સુંદરતા એવી રીતે બતાવે છે કે દર્શકો પણ તેની સુંદરતાના વખાણ કર્યા વગર પોતાને રોકી શકતા નથી.
લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસા મિનિ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં મોનાલિસા ટૂંકા કપડા પહેરીને એવી રીતે પોઝ આપી રહી છે કે જોનારા પણ દંગ રહી જાય.
મોનાલિસાની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે.
આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી, જેના કારણે અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ બની ગયો હતો.
મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.