Monalisa: શોર્ટ ડ્રેસમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

Monalisa: શોર્ટ ડ્રેસમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ

1/6
Monalisa Photo: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કેમેરા સામે આવે છે ત્યારે તેની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે.
2/6
મોનાલિસા શોર્ટ ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી ઈવેન્ટ અને પાર્ટીમાં સ્ટાઈલિશ અંદાજમાં પહોંચે છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે.
3/6
બ્લેક શોર્ટ ડ્રેસમાં મોનાલિસા ખૂબ જ હોટ લાગ છે. અભિનેત્રીના હોટ ફિગર પર ફેન્સ પણ ફિદા થાય છે.
4/6
શોર્ટ બોડીકોનમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
5/6
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. મોનાલિસાના દરેક લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
6/6
મોનાલિસાનું સાઉથમાં ખૂબ જ મોટુ નામ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાના લાખો ફોલોઅર્સ છે. લોકો તેની તસવીરોને લાઈક કરે છે.
Sponsored Links by Taboola