Namrata Malla PHOTO: ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનો બોલ્ડ અવતાર
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

નમ્રતા મલ્લા
1/10
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
2/10
image 2
3/10
નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
4/10
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા વ્હાઈટ બિકીની ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
5/10
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
6/10
નમ્રતાએ ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યું છે.
7/10
આ ઉપરાંત, અભિનેત્રીએ તેના વાળ કર્લ કર્યા છે. જે તેના લુકને કોમ્પ્લીમેન્ટ કરી રહી છે. નમ્રતાની સ્ટાઈલ જોઈને ચાહકો ઘાયલ થાય છે.
8/10
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નમ્રતાએ તાજેતરમાં એક ગીત 'તબલા' રિલીઝ કર્યું હતું, જેમાં તે ખેસારી લાલ યાદવ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.
9/10
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
10/10
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.(All Photos-Instagram)
Published at : 18 Nov 2022 10:56 PM (IST)