Namrata Malla Photo: ભોજપુરી અભિનેત્રી નમ્રતાની 6 સૌથી બોલ્ડ તસવીરો
gujarati.abplive.com
Updated at:
14 Aug 2022 04:32 PM (IST)
1
Namrata Malla Photo: નમ્રતા મલ્લાને આજે કોઈ ઓળખની જરૂર નથી. બોલ્ડનેસમાં તે બોલિવૂડ અભિનેત્રીને ટક્કર આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સુપર હોટ અભિનેત્રી નમ્રતા મલ્લા ફિટનેસને લઈને પણ ખુબ જાગૃત છે.
3
મલ્લા પોતાને ફિટ રાખવા માટે યોગને એક શ્રેષ્ઠ માને છે. તે યોગ દિવસમાં સક્રિયપણે ભાગ લે છે.
4
નમ્રતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બિકીનીમાં વારંવાર તસવીરો શેર કરતી રહે છે.
5
નમ્રતા મલ્લાએ બિકીની પહેરીને સમુદ્રની વચ્ચે ફોટોશૂટ કરાવ્યું હતું.
6
આ ફોટોઝમાં નમ્રતા મલ્લાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલ એકસાથે જોવા મળી રહી છે. (All Photos-Instagram)