Namrata Malla PHOTO: કોટના બટન ખોલી નમ્રતા મલ્લાએ આપ્યા બોલ્ડ પોઝ
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

નમ્રતા મલ્લા
1/8
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
2/8
નમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
3/8
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે.
4/8
આ તસવીરોમાં નમ્રતા બ્લેક કોટ પહેર્યો છે અને તેના બટન ખુલા રાખ્યા છે.
5/8
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
6/8
ભોજપુરી અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે આ તસવીરો શેર કરી છે.
7/8
નમ્રતાએ ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યો છે.
8/8
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે(All Photo Instagram)
Published at : 12 Jan 2023 10:45 PM (IST)