વ્હાઈટ એન્ડ બ્લેક બિકીનીમાં નમ્રતા મલ્લાનો બોલ્ડ અવતાર
gujarati.abplive.com
Updated at:
26 Jul 2022 02:54 PM (IST)
1
ભાગ્યે જ કોઈ દિવસ ખાલી ગયો હશે જેમાં નમ્રતાએ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરી હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નમ્રતા મલ્લા આજે ભોજપુરી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ગઈ છે
3
પોતાની બોલ્ડ તસવીરોને કારણે નમ્રતા હંમેશા ચર્ચામાં રહે છે.
4
તાજેતરમાં નમ્રતાએ બ્લેક એન્ડ વ્હાઈટ બિકીનીમાં તસવીરો શેર કરી છે.
5
આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.(All Photo Instagram)