ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ ફરી બિકીનીમાં વર્તાવ્યો કહેર
gujarati.abplive.com
Updated at:
29 Jul 2022 03:20 PM (IST)
1
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દરિયાની વચ્ચે બોટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી નમ્રતા
3
બ્લેક બિકીનીમાં અભિનેત્રીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ
4
નમ્રતા તેના સોશિયલ મીડિયા પર અવાર નવાર બિકીનીમાં તસવીરો શેર કરતી રહે છે.
5
નમ્રતા બોલ્ડનેસના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે (All Photos-Instagram)