Namrata Malla PHOTO: ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ બ્લેક બિકીનીમાં આપ્યા હોટ પોઝ
Namrata Malla PHOTO: નમ્રતા મલ્લા એક ભોજપુરી અભિનેત્રી છે. નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ સમયે અભિનેત્રી બ્લેક બિકીનીમાં તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનમ્રતા ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.
અભિનેત્રીએ હાલમાં જ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નમ્રતા બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
નમ્રતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ખળભળાટ મચાવી રહી છે.
ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી
નમ્રતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે. ફેન્સ તેના દરેક લુકને પસંદ કરે છે.
અભિનેત્રી નમ્રતા મલ્લાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.
અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે. ફેન્સ તેમની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. (All Photos-Instagram)