દરિયામાં બિકીની પહેરી ઉતરી નમ્રતા, તસવીરો મચાવ્યો હંગામો

નમ્રતા મલ્લા

1/5
Namrata Malla: ભોજપુરી સિનેમાની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે.
2/5
એક્ટ્રેસ ફેન્સ માટે દરરોજ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. જેને જોઈને દરેક લોકો તેના દિવાના બની ગયા છે.
3/5
ફરી એકવાર નમ્રતાનો બિકીની લુક સામે આવ્યો છે. વ્હાઈટ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી.
4/5
નમ્રતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે સફેદ બિકીનીમાં જોવા મળી રહી છે.
5/5
તસવીરોમાં નમ્રતા પાણીની વચ્ચે સિઝલિંગ પોઝ આપી રહી છે. તેનો આ બોલ્ડ લુક પાણીમાં આગ લગાવી રહ્યો છે. (All Photo Instagram)
Sponsored Links by Taboola