Neha Malik Photo: પુલ કિનારે બ્લેક ચશ્મા પહેરી નેહા મલિકે આપ્યા કાતિલ પોઝ
Neha Malik Photo: ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર નેહા મલિક આજે ટોચની અભિનેત્રી બની ગઈ છે. તેની તસવીરો આગની જેમ વાયરલ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી
નેહા તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.
નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય તેના લુક્સને કારણે પણ ઘણી હેડલાઇન્સમાં રહે છે. નેહાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.
નેહાએ તાજેકરમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં નેહા પુલ કિનારે બ્લેક ચશ્મા પહેરી પોઝ આપી રહી છે.
લુકને કમ્પ્લીટ કરવા માટે નેહાએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
આ તસવીરોમાં નેહા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
ફેન્સ આ લુકને હોટ ગણાવીને ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ, તેનો આ લુક થોડી જ વારમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થવા લાગ્યો છે.(All Photo Instagram)