Neha Malik: જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી એક્ટ્રેસ નેહા મલિક, તસવીરો વાયરલ
Neha Malik: જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી એક્ટ્રેસ નેહા મલિક, તસવીરો વાયરલ
Continues below advertisement
નેહા મલિક
Continues below advertisement
1/6
Neha Malik gym look: ભોજપુરી ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ નેહા મલિક તેના ગ્લેમરસસ અંદાજને લઈ પોતાના ફેન્સને દિવાના બનાવી રહી છે. નેહા મલિકે હાલમાં પોતાનાહોટ જિમ લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે.
2/6
જિમ લૂકમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી છે. રેડ આઉટફિટમાં નેહા મલિક સોશિયલ મીડિયામાં કાતિલ પોઝ આપતી જોવા મળી. નેહા મલિકનો આ કાતિલ જિમ લૂક વાયરલ થયો છે.
3/6
નવા હોટ ફોટોશૂટમાં નેહા મલિક આગ લગાવી રહી છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. અભિનેત્રી ફેન્સ સાથે તેના ગ્લેમરસ અંદાજની તસવીરો શેર કરતી રહી છે.
4/6
અભિનેત્રીનો જિમ લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
5/6
ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Continues below advertisement
6/6
નેહાએ ભલે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરે છે.
Published at : 26 Nov 2025 07:32 PM (IST)