Neha malik: ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકનો રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Neha malik: ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકનો રેડ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
નેહા મલિક
1/8
મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલમા પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
2/8
ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે. નેહા રેડ કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.પેરિસમાં નેહા મલિકે રેડ લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
3/8
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4/8
હાલમાં નેહા મલિક પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા ત્યાંથી ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે. નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
5/8
નેહા મલિક એક બોલિવૂડ અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે.
6/8
નેહાએ ફિલ્મ "ભંવરી કા જાલ" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને રામજી ગુલાટીના હિટ ગીત "ધૂપ મેં ના ચલ" થી ખ્યાતિ મેળવી હતી.
7/8
નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તેના જીવન અને કામ સાથે સંબંધિત અપડેટ્સ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
8/8
(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)
Published at : 03 Jun 2025 07:56 PM (IST)