Neha malik : ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે વ્હાઈટ ડ્રેસમાં લગાવી આગ, જુઓ તસવીરો
Neha malik : ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે વ્હાઈટ ડ્રેસમાં લગાવી આગ, જુઓ તસવીરો
નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ
1/6
એક્ટ્રેસ નેહા મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રીએ બોલ્ડ અંદાજમાં ફરી ફોટોશૂટ કરાવ્યું છે.
2/6
નેહા મલિકે વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નેહા મલિકની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
3/6
સોફા પર બેસી નેહા મલિકે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પણ પસંદ આવ્યો છે.
4/6
નેહા મલિક જાણીતી ભોજપૂરી અભિનેત્રી છે. નેહા તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
5/6
વ્હાઈટ લૂકમાં નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. ચાહકો તેની આ સુંદર તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
6/6
(તમામ તસવીરો નેહા મલિક- ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Feb 2025 09:27 PM (IST)