ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી હાલમાં પોતાની તસવીરોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે. રાણી ચેટર્જીએ અલગ અલગ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
રાનીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે. ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે.
તમામ તસવીરો રાની ચેટર્જીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.