Shweta Sharma Photo: શ્વેતા શર્માએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ
gujarati.abplive.com
Updated at:
05 Jan 2024 09:55 PM (IST)
1
Shweta Sharma Photo: ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા તેના નવા ફોટોઝમાં ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. શ્વેતા શર્માની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા શર્મા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.
3
સુંદરતા અને બોલ્ડનેસમાં શ્વેતા શર્મા ઉર્ફી જાવેદને પણ ટક્કર આપે છે.
4
ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્મા તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.
5
અભિનેત્રીની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
6
બોલ્ડનેસની વાત કરીએ તો શ્વેતા શર્મા બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.