બેલી ડાન્સિંગ આઉટફિટમાં ભોજપુરી એક્ટ્રેસ Shweta Sharmaએ બતાવી અદાઓ

02

1/6
ભોજપુરી અભિનેત્રી શ્વેતા શર્માએ થોડા જ સમયમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
2/6
શ્વેતા શર્મા ઇન્ટરનેટ પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક શોર્ટ્સમાં શ્વેતાએ પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી તસવીરો પોસ્ટ કરે છે.
3/6
શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
4/6
તસવીરોમાં શ્વેતા રેડ કલરના બેલી ડાન્સિંગ આઉટફિટમાં જોવા મળી રહી છે. શ્વેતાએ રેડ આઉટફિટ પર ગ્લોસી મેકઅપ કર્યો છે.
5/6
શ્વેતા બેલી ડાન્સ સ્ટેપ્સમાં પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોથી સ્પષ્ટ છે કે શ્વેતા બેલી ડાન્સમાં પણ ઘણી એક્સપર્ટ છે.
6/6
તમામ તસવીરો શ્વેતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola