આ અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર

સુષ્મા અધિકારી

1/6
સુષ્મા અધિકારી ભોજપુરી અભિનેત્રી છે
2/6
સુષ્મા મૂળ નેપાળની રહેવાસી છે અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરે છે. ભારતમાં તેના લાખો ફેન્સ છે.
3/6
સુષ્મા અધિકારી પોતાની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે.
4/6
સુષ્મા અધિકારી પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
5/6
સુષ્મા અધિકારીનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.
6/6
અભિનેત્રી પોતાની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે. તે અવાર નવાર તેના જીમના વીડિયો પણ શેર કરતી રહે છે. (All Photos-Instagram)
Sponsored Links by Taboola