ભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjee જિમ લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
ભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjee જિમ લૂકમાં લાગે છે હોટ, જુઓ તસવીરો
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી
1/10
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી હાલમાં ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ જિમ લૂકના કારણે ચર્ચામાં છે.
2/10
તેણે ઇન્સ્ટાગ્રામ પર જિમ લૂકની તસવીરો શેર કરી છે.
3/10
એક્ટ્રેસ પોતાના હોટ જિમ લૂકની તસવીરો ચાહકો સાથે શેર કરે છે.
4/10
જિમ લૂકમાં બોલ્ડ લાગે છે. ચાહકો પણ આ તસવીરો લાઈક કરે છે.
5/10
અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
6/10
રાની ચેટર્જીનું નામ ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં આવે છે.
7/10
રાણીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે
8/10
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.
9/10
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે.
10/10
ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 15 Oct 2022 11:17 PM (IST)