Monalisa: બોડીકોન ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

Monalisa: બોડીકોન ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

મોનાલિસા

1/7
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસાએ પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હાલમાં જ મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/7
મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. બોડીકોન લૂકમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
તેનો હોટ અંદાજ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. મોનાલિસાના આ ગ્લેમરસ લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પોસ્ટ પર સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.
4/7
મોનાલિસા ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. બોલ્ડ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
5/7
મોનાલિસાની આ તસવીર તેના ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર મોનાલિસાનો આ લુક ચાહકોના દિલના ધબકારા વધારી રહ્યો છે.
6/7
મોનાલિસાએ આ તસવીરોમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. નવા ફોટોશૂટે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો મોનાલિસા- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola