Bhoomi pendekar: એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો બ્લેક સાડીમાં હોટ અંદાજ થયો વાયરલ
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસે બ્લેક સાડીમાં હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂમિ બ્લેક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે. ભૂમિ ફિલ્મ ‘મિત્રો’ના એક્ટર જૈકી ભગનાનીને ડેટ કરી રહી હોવાની ચર્ચામાં છે.
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં ભૂમિએ બ્લેક કલરની સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધાર્યું છે.
જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે. હોટ તસવીરોને લઈ ભૂમિ સતત ચર્ચામાં છે. ભૂમિની બિકિની તસવીરો પણ વાયરલ થઈ હતી.
(તમામ તસવીરો ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ)