Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે સ્ટાઈલિસ્ટ અંદાજમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
26 Jan 2024 10:10 PM (IST)
1
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસ ભૂમિનો નવો લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3
ભૂમિ પેડનેકરના ચાહકો તેના બોલ્ડ અને હોટ લૂકને પસંદ કરી રહ્યા છે.
4
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.
5
બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
6
અભિનેત્રીએ ખૂબ જ શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.