Bhumi Pednekar Photos: વ્હાઈટ સાડીમાં ખૂબ જ હોટ લાગી ભૂમિ પેંડનેકર, જુઓ તસવીરો

Bhumi Pednekar Photos: વ્હાઈટ સાડીમાં ખૂબ જ હોટ લાગી ભૂમિ પેંડનેકર, જુઓ તસવીરો

ભૂમિ પેંડનેકર

1/8
Bhumi Pednekar Photos: ભૂમિ પેડનેકર તેની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણે લેટેસ્ટ લુકમાં તેની નવી તસવીરોની ઝલક બતાવી છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
2/8
ભૂમિ પેડનેકરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે.
3/8
તસવીરોમાં ભૂમિ પેડનેકર ઓફ વ્હાઇટ હેવી એમ્બ્રોઇડરી સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/8
ભૂમિ પેડનેકરની સાડી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે, જેમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે.
5/8
ન્યૂડ મેક-અપ અને ગળામાં સિલ્વર ચોકર એ ભૂમિ પેનકરના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા છે.
6/8
ભૂમિ પેડનેકરે કેમેરાની સામે એક પછી એક પોઝ આપીને તેના ફિગરને ફ્લોન્ટ કર્યું છે.
7/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ભૂમિ પેડનેકર છેલ્લે ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળી હતી.
8/8
આ ફિલ્મમાં ભૂમિએ કિયારા અડવાણી અને વિકી કૌશલ સાથે કામ કર્યું હતું.
Sponsored Links by Taboola