Bhumi pednekar: એક્ટ્રેસ ભૂમિ પેંડનેકરનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરો જોઈ ચાહકો દંગ

Bhumi pednekar: એક્ટ્રેસ ભૂમિ પેંડનેકરનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરો જોઈ ચાહકો દંગ

એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર

1/7
ભુમિ પેડનેકર લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. અભિનેત્રી ભુમિ પેડનેકર હાલમાં પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/7
એક્ટ્રેસ ભૂમિનો સાડી લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3/7
ભૂમિ પેંડનેકરના ચાહકો તેના બોલ્ડ અને હોટ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
4/7
એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકોને પણ એક્ટ્રેસની તસવીરો પસંદ આવી છે.
5/7
બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. અભિનેત્રી પોતાની ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે.
6/7
બ્લેક કલરની સાડીમાં ભૂમિએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા હતા.
7/7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola