પ્રેમમાં પડી જશો ભૂમિ પેડનેકરની આ તસવીરો જોઈ, સનકિસ્ડ તસવીરોમાં એક્ટ્રેસ લાગી બેબી ડોલ
તસવીર ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ
1/7
ભૂમિ પેડનેકર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અને યુવા દિવામાંથી એક છે. તેની ફિલ્મોથી લઈને તેના કિલર લુક્સ સુધી તે હંમેશા હેડલાઈન્સનો હિસ્સો રહે છે.
2/7
ભૂમિ પેડનેકર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અવારનવાર શાનદાર ફોટા અને વીડિયો શેર કરે છે.
3/7
ચાહકો તેની ફિલ્મોમાં ભજવેલા પાત્રોના દિવાના છે, સાથે જ તેના બોલ્ડ અંદાજને જોઈ દર્શકો તેના ફેન બની જાય છે.
4/7
સનકિસ્ડ તસવીરોમાં મેકઅપ અને બોલ્ડ લુક સાથે પોતાનો નવો અવતાર બતાવ્યો છે.
5/7
વિખરાયેલા વાળમાં ભૂમિના આ નવા અંદાજે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.
6/7
આ પહેલીવાર નથી કે જ્યારે ભૂમિએ તેનો જાદુ ચલાવ્યો હોય, તે દરરોજ ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.
7/7
ભૂમિની આ તસવીરો પર ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે, આ તસવીરો જોઈને તેમના ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. (તમામ તસવીરો ભૂમિ પેંડનેકર ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Apr 2022 04:32 PM (IST)