Bhumi pednekar: દુબઈમાં ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉનમાં ભૂમિ પેંડનેકરનો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ એચીવર્સ નાઈટ 2022નું આયોજન 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ ભૂમિ પેંડનેકર આ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી. વ્હાઈટ કલરના ડ્રેસમાં ભૂમિએ તમામ લોકોનું ધ્યાન પોતાના તરફ આર્કષિત કર્યું હતું.
ભૂમિ પેડનેકર હાઇ સ્લિટ વ્હાઇટ ગાઉન પહેરીને ફિલ્મફેર મિડલ ઇસ્ટ અચીવર્સ નાઇટ 2022માં રેડ કાર્પેટ પર પહોંચી હતી. આ કાર્યક્રમ દુબઈમાં યોજાયો હતો અને તેમાં રણવીર સિંહ, જાહ્નવી કપૂર, શહેનાઝ ગિલ અને તેજસ્વી પ્રકાશ જેવા અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.
વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ભૂમિ પેંડનેકર ખૂબ જ હોટ લાગી રહી હતી.
ભૂમિ પેંડનેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં ભૂમિ કારમાં બેસી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
ભૂમિની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
એક્ટ્રેસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
(તમામ તસવીરો ભૂમિ પેંડનેકર ઈન્સ્ટાગ્રામ)