Bhumika Gurung: બીચ પર એક્ટ્રેસ ભૂમિકા ગુરંગે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Bhumika Gurung: બીચ પર એક્ટ્રેસ ભૂમિકા ગુરંગે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
ભૂમિકા ગુરંગ
1/7
ભૂમિકા ગુરંગ 'નિમકી મુખિયા'ના નામથી ગર ઘરમાં ફેમસ થઈ હતી. ભૂમિકા હાલમાં તેના ગ્લેમરસ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/7
ટીવી એક્ટ્રેસે બીચ પર બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
ભૂમિકા ગુરંગ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
4/7
'નિમકી મુખિયા' શો હવે બંધ થઈ ગયો છે, પરંતુ આ શોએ ભૂમિકા ગુરુંગને ઘણી ખ્યાતિ અપાવી હતી.
5/7
બીચ પર અભિનેત્રી ભૂમિકા ગ્લેમરસ અંદાજમાં કાતિલ પોઝ આપી રહી છે.
6/7
ઈન્સ્ટાગ્રામ પર ભૂમિકા ગુરંગના લાખો ફોલોઅર્સ છે. તે બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયામાં આગ લગાવે છે.
7/7
(તમામ તસવીરો ભૂમિકા - ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Jun 2024 08:44 PM (IST)