Lopamudra Raut Photo: બ્લૂ બિકીનીમાં આ અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો થઈ આગની જેમ વાયરલ
gujarati.abplive.com
Updated at:
12 Oct 2023 07:28 PM (IST)
1
Lopamudra Raut Photo: ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3
લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે.
4
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે.
5
અભિનેત્રી લોપામુદ્રા રાઉત,ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.
6
જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોમાં હલચલ મચાવે છે.
7
અભિનેત્રી લોપામુદ્રા રાઉતની ફેશન સેન્સ પણ એકદમ અનોખી અને બોલ્ડ છે.
8
આ જ કારણ છે કે એક્ટ્રેસની આ તસવીરો જોયા બાદ ફેન્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગે છે.