Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલનો બિકિનીમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો
Nitibha kaul: બિગ બોસ ફેમ નિતિભા કૌલનો બિકિનીમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો
નિતિભા કૌલ
1/8
ગૂગલ ગર્લ નીતિભા કૌલ આ દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસ દરરોજ બિકિનીમાં નવી તસવીરો શેર કરી રહી છે. ચાહકો પણ નિતિભા કૌલની હોટ અને બોલ્ડ બિકિની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
2/8
નીતિભાએ પોતાની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બિકિનીમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. નિતિભા કૌલ એકદમ બોલ્ડ અને હોટ આઉટફિટ્સ પહેરીને લેટેસ્ટ તસવીરોમાં બોલ્ડ લાગી રહી છે. નીતિભા કૌલ બિકીની લુકમાં તેના આકર્ષક કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
3/8
નીતિભા કૌલ પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/8
નિતિભા પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નીતિભા કૌલને ખાવાનું અને વેકેશન સેલિબ્રેટ કરવાનો ખૂબ શોખ છે. ગ્લેમરસ લુકમાં જોવા મળે છે નિતિભા કૌલ. નિતિભા કૌલ બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ હતી.
5/8
નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે. નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિતિભા નાના પડદા પર પોતાની અદાઓથી લોકોને દિવના બનાવી ચુકી છે.
6/8
નિતિભા કૌલ પોતાના શાનદાર ફોટોથી ફેન્સના હોશ ઉડાવે છે. નિતિભા બિગ બોસ 10માં જોવા મળી હતી. નિતિભા કૌલે દિલ્હી યુનિ.માં બિઝનેસ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
7/8
નિતિભા મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં ભાગ લઈ ચુકી છે. નિતિભાએ ગૂલગ માર્કેટિંગમાં પણ કામ કર્યું હતું.
8/8
(તમામ તસવીરો નિતિભા ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Jan 2023 08:45 PM (IST)