એવોર્ડ નાઇટમાં સેલેબ્સનો જલવો, ઓલ બ્લેક લૂકમાં ચિત્રાંગદા સિંહે લૂંટી મહેફિલ

Celebs Looks: બોલિવૂડ સેલેબ્સ દર વખતે પોતાના લુક્સથી ચાહકોને દિવાના બનાવે છે. દરેક ઇવેન્ટમાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે.

સેલેબ્સ જોવા મળ્યા હતા

1/7
Celebs Looks: બોલિવૂડ સેલેબ્સ દર વખતે પોતાના લુક્સથી ચાહકોને દિવાના બનાવે છે. દરેક ઇવેન્ટમાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે.
2/7
ગઈકાલે રાત્રે આ એવોર્ડ શોમાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપી હતી. જ્યાં મોટાભાગના સેલેબ્સ બ્લેક આઉટફિટમાં પહોંચ્યા હતા. તેમાં ચિત્રાંગદા, બોબી દેઓલ અને બાબિલ સામેલ થયા હતા
3/7
Zee Zest Awardsમાં ચિત્રાંગદા સિંહ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લેક કલરનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો.
4/7
દર વખતની જેમ આ વખતે પણ ચિત્રાંગદાએ પોતાના લુકથી લોકોને દિવાના બનાવી દીધા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5/7
બોબી દેઓલ પણ આ એવોર્ડ નાઈટનો ભાગ બન્યો હતો. બોબીએ બ્લેક શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. તે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો.
6/7
બોબી એનિમલ ફિલ્મથી ચર્ચામાં આવ્યો હતો. બોબી આ ફિલ્મમાં વિલનનો રોલ કરીને ફેમસ થયો હતો. ઈરફાન ખાનનો પુત્ર બાબિલ પણ એવોર્ડ નાઈટનો ભાગ બન્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ બાબિલનો લુક શાનદાર હતો. તેણે બ્લેક કલરનો ફોર્મલ સૂટ પહેર્યો હતો.
7/7
મનોજ બાજપેયીના લુકની વાત કરીએ તો તેણે બ્લેક સૂટ સાથે સફેદ શર્ટ પહેર્યો હતો
Sponsored Links by Taboola