Aamna Sharif Photo: દરિયા કિનારે વન પીસમાં આમના શરીફે આપ્યા કિલ્લર પોઝ
gujarati.abplive.com
Updated at:
19 Sep 2022 10:06 PM (IST)
1
Aamna Sharif Photo: ટીવીથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કીલ દેખાડી ચૂકેલી અભિનેત્રી આમના શરીફ તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આમના શરીફ આ દિવસોમાં સંપૂર્ણ એન્જોય મૂડમાં છે. તેનો અંદાજ તેના લેટેસ્ટ સોશિયલ મીડિયાના ફોટા પરથી લગાવી શકાય છે.
3
આમના શરીફ છેલ્લા કેટલાક દિવસોથી સતત તેના ગ્લેમરસ ફોટા શેર કરી રહી છે.
4
આમના શરીફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે.
5
આ તસવીરોમાં આમના શરીફ દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી.
6
આમના શરીફે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપ્યા છે.
7
આમના શરીફની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
8
આમના શરીફની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. (All Photos-Instagram)