Aamna Sharif Photo: અભિનેત્રી આમના શરીફના નવા લૂકે જીત્યું લોકોનું દિલ
gujarati.abplive.com
Updated at:
14 Oct 2022 11:09 PM (IST)
1
Aamna Sharif Photo: અભિનેત્રી આમના શરીફનો સિમ્પલ છતાં સ્ટાઇલિશ લુક હાલમાં ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મલ્ટી કલર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી.
3
અભિનેત્રી આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે.
4
નાના પડદાની સિરિયલ 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકાથી અભિનેત્રી આમના શરીફનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું.
5
2014માં આવેલી ફિલ્મ 'એક વિલન'માં અભિનેત્રી આમના શરીફે અભિનેતા રિતેશ દેશમુખની પત્નીનો રોલ કર્યો હતો.
6
આમના શરીફ છેલ્લા ઘણા સમયથી પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
7
આમના શરીફે તેના અદભૂત અભિનયને કારણે ઘર-ઘરમાં ઓળખ મેળવી છે.
8
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે કનેક્ટ થવાની એક પણ તક છોડતી નથી.(All Photos-Instagram)