46 વર્ષની ઉંમરે પણ બોલ્ડ લાગે છે અમિષા પટેલ,જુઓ તસવીરો
અમિષા પટેલ
1/6
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ ભલે હવે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/6
તેની તસવીરો સમયાંતરે વાયરલ થતી રહે છે. થોડા દિવસો પહેલા તેણે પોતાની બિકીની તસવીરો મુકી હતી.
3/6
હવે ફરી એકવાર 46 વર્ષની અમીષા પટેલે બોલ્ડ તસવીરો મૂકીને બધાને ચોંકાવી દીધા છે
4/6
આ તસવીરોમાં તે પહેલા કરતા વધુ બોલ્ડ લાગી રહી છે.
5/6
આ તસવીરોમાં અમીષા પટેલ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે
6/6
અમિષા પટેલ અવાર નવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે
Published at : 28 Jun 2022 11:16 PM (IST)