Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ankita Lokhande Pics: અભિનેત્રી અંકિતા લોખંડેનો મહારાણી અવતાર
gujarati.abplive.com
Updated at:
19 Sep 2022 11:55 PM (IST)
1
Ankita Lokhande Pics: લોકપ્રિય ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીએ ટ્રેડિશનલ લુકમાં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
3
'પવિત્ર રિશ્તા'થી ઘર-ઘરમાં નામ બનાવનાર અંકિતા લોખંડે આજે ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
4
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટા શેર કર્યા છે
5
અંકિતા લોખંડે લાલ અને કાળા રંગના લહેંગા ચોલીમાં કોઈ મહારાણીથી ઓછી નથી લાગી રહી
6
આ તસવીરોમાં તે ઉપરથી નીચે સુધી ઘરેણાંમાં ઢંકાયેલી જોવા મળી રહી છે.
7
અંકિતા લોખંડેનો લેટેસ્ટ લૂક તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
8
ડાર્ક મેકઅપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. (All Photos-Instagram)