Avika Gor Photos: અવિકા ગોરનો આ અંદાજ જોઈને તમે તેના ફેન બની જશો
Avika Gor Photos: અભિનેત્રી અવિકા ગૌર હાલમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી રહી છે.
અવિકા ગોર
1/5
Avika Gor Photos: અભિનેત્રી અવિકા ગૌર હાલમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી રહી છે.
2/5
સિરિયલ 'બાલિકા વધૂ'માં 'આનંદી'ના રોલથી અભિનેત્રી અવિકા ગૌર ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.
3/5
અવિકા ગૌરનો નવો લૂક હાલમાં ચર્ચામાં છે.
4/5
અવિકા ગૌરનો ગ્લેમરસ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે.
5/5
અવિકા ગૌરે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. (All Photos-Instagram)
Published at : 07 Aug 2022 06:04 PM (IST)