Avneet Kaur PHOTO: આ શું થઈ ગયું અવનીત કૌરને, નવી હેર સ્ટાઈલ જોઈ ફેન્સ થયા કન્ફ્યૂઝ
gujarati.abplive.com
Updated at:
30 Aug 2023 08:40 PM (IST)
1
Avneet Kaur PHOTO: અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ અલગ લુકમાં જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં તેની નવી હેર સ્ટાઈલ ચર્ચાનો વિષય બની છે.
3
અવનીતના ફેન્સ તેની નવી હેર સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
4
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે.
5
તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
6
ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.
7
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.
8
અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે. અવનીત તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.