Avneet Kaur PHOTO: અવનીત કૌરનો વિન્ટર લુક, ક્યૂટ અંદાજમાં શેર કરી તસવીરો
gujarati.abplive.com
Updated at:
16 Dec 2022 07:09 PM (IST)
1
Avneet Kaur PHOTO: બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર હાલમાં જાપાનમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરમાં અવનીત કૌર વિન્ટર લુકમાં જોવા મળી રહી છે.
3
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.
4
અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5
ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.
6
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે.
7
આ ફોટા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.
8
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે,(All Photo Instagram)