Avneet Kaur PHOTO: ખુલ્લા વાળમાં તુર્કીમાં અવનીત કૌરએ આપ્યા કિલ્લર પોઝ
Avneet Kaur PHOTO: ટીવી અને બોલિવૂડની અભિનેત્રી અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.

અવનીત કૌર
1/9
Avneet Kaur PHOTO: ટીવી અને બોલિવૂડની અભિનેત્રી અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.
2/9
image 2
3/9
image 3
4/9
20 વર્ષની અવનીત કૌરની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે.
5/9
અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
6/9
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.
7/9
આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે.
8/9
અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
9/9
આ તસવીરોમાં અવનીત કૌરે ટાઈટ પર્પલ કલરનો વન પીસ પહેર્યો છે. (All Photos-Instagram)
Published at : 18 Nov 2022 11:08 PM (IST)