Bhumi Pednekar PHOTO: લહેંગા ચોલીમાં ભૂમિ પેડનેકરનો આગવો અંદાજ
Bhumi Pednekar PHOTO: દિવાળીની પાર્ટી દરમિયાન બોલિવૂડ સુંદરીઓની સ્ટાઈલ જોઈને લાગ્યું કે ફેશન વીક ચાલી રહ્યું છે. દરેક અભિનેત્રી એકથી એક સ્ટાઇલમાં અદ્ભુત દેખાતી હતી.
ભૂમિ પેડનેકર
1/8
Bhumi Pednekar PHOTO: દિવાળીની પાર્ટી દરમિયાન બોલિવૂડ સુંદરીઓની સ્ટાઈલ જોઈને લાગ્યું કે ફેશન વીક ચાલી રહ્યું છે. દરેક અભિનેત્રી એકથી એક સ્ટાઇલમાં અદ્ભુત દેખાતી હતી.
2/8
આ બધાની વચ્ચે ભૂમિ પેડનેકર દરેક આઉટફીટમાં કહેર વર્તાવી છે કારણ કે હસીનાનો આટલો ગોર્જિયસ અવતાર અગાઉ ક્યારેય જોયો નહીં હોય.
3/8
આ વખતે દિવાળીની દરેક પાર્ટીમાં, ભૂમિ પહેલા કરતાં વધુ ગ્લેમરસ, સ્ટાઇલ અને રિવિલિંગ આઉટફિટ્સમાં જોવા મળી હતી
4/8
તેથી લોકોને માનવું મુશ્કેલ હતું કે આ તે જ ભૂમિ છે જે તેઓ અત્યાર સુધી જોતા હતા. ખાસ કરીને સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં તેના ડ્રેસની ચર્ચાઓ હવે ચારેબાજુ ગુંજી રહી છે.
5/8
ભૂમી મોટા ભાગે ઈન્ડિયન આઉટફીટમાં જોવા મળે છે પરંતુ તેની વેસ્ટર્ન સ્ટાઈલ પણ અનોખી છે.
6/8
આ વખતે ભૂમીએ લહેંગા ચોલીમાં તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.
7/8
ભૂમીની દરેક ફેશન સ્ટાઈલ આજકાલ ચર્ચાનો વિષય બને છે.
8/8
અભિનેત્રીની ગરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવે છે. લોકો તેની તસવીરો પર ખુબ કોમેન્ટ અને લાઈક કરે છે.(All Photo Intstagram)
Published at : 25 Oct 2022 04:40 PM (IST)